BIG BREAKING NEWS:-GUJARAT MA POLICE BHARTI PAR AVI SAKE CHE PRATIBANTH BY NEWS REPORT
 |
POLICE CONSTABLE BHARTI PAR AVI SAKE CHE PRATIBANTH BY ABP NEWS |
ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ફિક્સ પગારદારોએ સરકારની ફિક્સ પગાર
સામેની નીતિ અંગે કરેલી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી મંગળવારે ચીફ જસ્ટિસ
ઓફ ઇન્ડિયાની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની
સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, સરકારપાસે લોક રક્ષકના
કોઈ ભરતી નિયમો ન હોવા છતા કોન્સ્ટેબલને લોકરક્ષક તરીકે ગણી નિમણૂક કરે છે.