JOIN US ON WHATSAPP Join Now

LRB Recruitment Board Constable PET / PST Call Letters Out

LRB OJAS Police Constable PET / PST Call Letter Download free PDF 2016.

LRB Recruitment Board Constable PET / PST Call Letters Out
LRB Recruitment Board Constable PET / PST Call Letters Out

Lokrakshak Recruitment Board Constable PET / PST Call Letters.

ojas.gujarat.gov.in LRB/20167/1 - PET/PSTDownload constable lrb call letter download free pdf lrb  pet / pst call letter download free 2016 resulr download ojas lrb ojas constable pst pet result out


Advt. No. LRB/201617/1


Call Letters : Click Here

Physical Test Dates : 16-01-2017 to 09-02-2017

શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test)
તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુકત શારીરિક કસોટી યોજાશે
દોડ પુરૂષ (ક) ૫૦૦૦ મીટર દોડ વધુમાં વધુ ૨૫ મિનિટમાં તમામ પુરૂષ ઉમેદવારોએ દોડ પુરી કરવાની રહેશે.
મહિલા (ખ) ૧૬૦૦ મીટર દોડ વધુમાં વધુ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં તમામ મહિલા ઉમેદવારોએ દોડ પુરી કરવાની રહેશે.
એક્સ સર્વિસમેન (ગ) ૨૪૦૦ મીટર દોડ વધુમાં વધુ ૧૨ મિનીટ ૩૦ સેકન્ડમાં તમામ એકસ સર્વિસમેન ઉમેદવારોએ આ દોડ પુરી કરવાની રહેશે.
શારીરિક ધોરણો (Physical Standard)
(A) - પુરુષ ઉમેદવારો માટે :-        
વર્ગ   ઉંચાઇ (સે.મી. માં)   છાતી (સે.મી. માં)   વજન (કિ.ગ્રા. માં)  
ફુલાવ્યા વગરની ફુલાવેલી
અનુ. જનજાતિના મૂળ ગુજરાતના ઉમેદવારો માટે ૧૬૨ ૭૯ ૮૪ ૫૦
ઉમેદવારો (મૂળ ગુજરાતના અનુ. જનજાતિના સિવાયના) ૧૬૫ ૭૯ ૮૪ ૫૦
- છાતીનો ફુલાવો ઓછામાં ઓછો ૫ સે.મી. નો થવો અનિવાર્ય છે.
(B) - મહિલા ઉમેદવારો માટે
વર્ગ ઉંચાઇ (સે.મી. માં) વજન (કિ.ગ્રા. માં)
અનુ. જનજાતિના મૂળ ગુજરાતના ઉમેદવારો માટે ૧૫૦ ૪૦
ઉમેદવારો (મૂળ ગુજરાતના અનુ. જનજાતિના સિવાયના) ૧૫૫ ૪૦

Post a Comment

Previous Post Next Post